સાંજ સમાચાર
ગુજરાતી ફિલ્મના જાણીતી કલાકાર મમતા સોની સહિત ની ટીમ ભાવનગર આવી હતી. ગુજરાત માં નવી આવનારી નવી ફિલ્મ પ્રતિકાર નો પાર્ટ 1 આગામી તા.20 ના રોજ નવી ફિલ્મ રીલીઝ થઇ રહી છે ત્યારે આગામી સમય માં આ ફિલ્મ સંઘર્ષ, હિંમત, નીડરતા, શારીરિક,અને માનસિક ત્રાસ સામેના સામેના પ્રતિકાર ને પ્રદર્શિત કરે તેવા પ્રકાશ પાડે તેવી વાર્તા સાથેની ફિલ્મ થિયેટરમાં આવી રહી છે.
ત્યારે દરેક મહિલાઓ એ આ ફિલ્મ જોવી જોઈએ જે ફિલ્મ ના નિર્માતા વિપુલ જાબુચા,સહ નિર્માતા તૃપ્તિ જાબુચા, અને શિવાની ભરવાડ,દિર્ગદર્શક ધર્મીન પટેલ સહિતની ટિમ દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવેલ છે.
(વિપુલ હિરાણી)